GPCBની નવી ઓટો CCA રીન્યુઅલ પ્રક્રિયા: ઉદ્યોગો માટે Easy અને Fast Process
GPCB – CCA auto renewal પરિચય Ease of Doing Business તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ હવે Consent to Operate રીન્યુ કરવાની નવી વ્યવસ્થા શરૂ કરી છે — જેને ઓટો રીન્યુઅલ પદ્ધતિ કહે છે. હવે યોગ્ય ઉદ્યોગોને ફરીથી અરજી કરવાની અને દસ્તાવેજી પ્રક્રિયા કરવાની જરૂર નથી. આ બ્લૉગમાં આપણે સમજૂતી આપશું […]